Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

જૂનાગઢમાં કથાકારનું બ્રહ્મ સમાજ દ્વારા સન્‍માન :

જૂનાગઢ : સ્‍વામી નારાયણ મુખ્‍ય મંદિરે ચાલતી ભાગવત કથા પારાયણના આયોજક ચેરમેન પરમ પૂજ્‍ય શ્રી દેવનંદન દાશજી સ્‍વામી કથાકાર બ્રહ્મચારી સ્‍વામી શ્રી સરજુદાસાનંદજી   તેમજ મુખ્‍ય કોઠારી  પ્રેમસ્‍વરૂપદાશજીનું સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી હશુભાઇ જોષી પૂર્વ પ્રમુખ છેલભાઈ જોશી જુનાગઢ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશી ઉપપ્રમુખ યોગેશભાઈ પુરોહિત ઉપપ્રમુખ મુકેશભાઈ મેહતા  મંત્રી મહેશભાઈ જોષી પ્રવક્‍તા શૈલેષ પંડયા દ્વારા  સાલ ઓઢાડી હાર તેમજ પુષ્‍પગુચ્‍છ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.

(1:12 pm IST)