Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નવલખી પોર્ટ પાસેના ગામમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ડ્રગ્સ ઝડપી લીધુ

મોરબી તા. ૧પ :.. ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન પાર પાડયું છે.

નવલખી પોર્ટ પાસેનું ગામ છે. ઝીંઝૂડા, સ્થાનીક પોલીસને સાથે રાખી એટીએસએ હાથ ધર્યુ હતું. ઓપરેશન, ૧ર૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ડ્રગ્સ સાથે ૩લોકોની કરવામાં આવી ધરપકડ, સમુદીન, ગુલામ હુસેન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ધરપકડ કરાઇ છે.

(1:08 pm IST)