Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નેશનલ અચીવમેંટ સર્વેમાં મોરબી જીલ્લાના ૪૮૦૫ વિધ્યાથીઓએ ભાગ લીધો.

મોરબી :  નેશનલ અચીવમેંટ સર્વે ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોરબી જીલ્લાના ૪૮૦૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
મોરબી જીલ્લામાં NAS અંતર્ગત ધોરણ ૦૩ ના ૬૭૨, ધોરણ ૦૫ ના ૭૦૨, ધોરણ ૮ ના ૧૨૫૨ અને ધોરણ ૧૦ ના ૨૧૭૯ મળીને જીલ્લામાં કુલ ૪૮૦૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો સિલેક્ટ થયેલા કુલ ૫૦૭૫ માંથી ૪૮૦૫ એટલે કે ૯૪.૬૮ ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે NAS અંતર્ગત મોરબી જીલ્લાના ડાયરેક્ટર સાથે જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.

(12:02 am IST)