Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સલૂનમાં તોડફોડ મામલે ચોંકાવનારો ખુલાસો :આડાસંબંધ કારણભૂત

 

ભરૂચના દેહજ બાયપાસ રોડ પર આવેલ દીપ યુનિસેક્સ સલુનમાં તોડફોડના મામલામાં CCTV  ફૂટેજ બહાર આવતા કુખ્યાત બુટલેગર નયન કાયસ્થના સલુન સંચાલિકા સાથેના સબંધોને લઇ નયનની પત્નીએ અન્ય મહિલાઓ સાથે મળી તોડફોડ કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે 

(12:47 am IST)