Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગોંડલમાં યુવકનો આપઘાત

ગોંડલ : રામજી મંદિર ચોકમાં રહેતા કુલદીપ વિનુભાઇ પોરીયા (ઉવ.૩૩) નામના યુવકે ઘરમાં પંખામાં લટકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:39 am IST)