Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગોંડલમાં સતત ચોથા દિવસે મેઘસવારી : સરકારી હોસ્પિટલના પટાંગણમા ચાર તોતિંગ વક્ષો ધરાશયિ

ગોંડલ:ગોંડલમા સતત ચોથા દિવસે મેઘસવારી યથાવત રહી હોય તેમ સાંજના સાત કલાકે વરસાદ વરસવો શરુ થયો હતો.

છેલ્લા ચાર દિવસથી સાંજના સુમારે મેઘસવારી શહેરને ઘમરોળી રહી છે.સતત વરસાદને કારણે સરકારી હોસ્પિટલના પટાંગણમા રાજાશાહી સમયના ચાર વૃક્ષો ધરાશય બન્યા છે. અલબત્ત કોઈ નુકસાન થયુ નથી

(12:19 am IST)