Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જામનગરમાં સાંજે બે કલાકમાં એક ઇંચ વરસાદ : વાતાવરણમાં પલટો : આકાશમાં વાદળો છવાયા

જામનગર : જામનગરમાં દિવસભર સૂર્યનારાયણના દર્શન રહ્યાં બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં વાદળોના ગંજ ખડકાયા હતા અને સાંજે 4થી 6 દરમિયાન 20 મી,મી વરસાદ વરસ્યો હતો

(7:03 pm IST)