Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

લીલીયાની નાવલી નદીમાં પુરના પાણી ગામમાં ફરી વળ્યાઃ ગાયો-ભેંસો પણ તણાઇ

અમરેલી જિલ્લાના સૈયદ રાજપરા-ગામમાં દરિયાનું પાણી ઘુસ્યુંઃ હાઇટાઇડનો ખતરો

અમરેલી જિલ્લામાં  મેઘરાજા મનમુકીને વરસ્યા બાદ  પણ રૌદ્ર સ્વરૃપને કારણે  ઘણાં ગામોમા વિકટ સ્થિતિ સર્જાઈ છે.

અમરેલી જિલ્લાના લીલીયા ગામની નાવલી નદીમાં ભારે પુર આવતા નદીના પુરના પાણી  લીલીયા ગામમાં ફરી વળ્યા છે કેટલાક સ્થળે કેડસમા  પાણી ભરાયા છે.  પાણીના ફોર્સને કારણે  ગાયો-ભેંસો પણ તણાઇ જવા પામી છે.

(1:26 pm IST)