Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ સુત્રાપાડાના સહયોગથી બનેલ ઓકિસજન પ્લાન્ટ અને ડી.જી.સેટનું ડોળાસામાં લોકાપર્ણ

સુત્રાપાડા : GHCL ફાઉન્ડેશન સુત્રાપાડા, GHCL લિમિટેડના આર્થિક સહયોગથી બનેલ ઓકિસજન પ્લાન્ટ અને ડી.જી.સેટનો ડોળાસામાં લોકાપર્ણ સમારહો મંત્રી જવાહરભાઇ ચાવડા, GHCL પ્લાન્ટ હેડ નિશિતભાઇ રાડીયા,GHCL ફાઉન્ડેશનના હેડ પ્રભાતસિંહ મોરી સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી જસાભાઇ બારડ, રાજશીભાઇ જોટવા, માનસિંહભાઇ પરમાર, કલેકટર આગેવાનોનીી હાજરીમાં યોજાયો ત્યારની તસ્વીર.

(11:59 am IST)