Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગીર સોમનાથ જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ : કોડીનારના વિઠ્ઠલપુર ગામનો યુવાન ઝપટે

વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ૨૪ વર્ષના યુવાનનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

(6:30 pm IST)