Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કચ્છના દુધઈથી રાપર પંથકમાં ભૂકંપના ૪ હળવા આંચકા

ભુજ :::; કચ્છમાં આજે ભૂકંપના ૪ હળવા આંચકા અનુભવાયા હતા.

         ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે દૂધઈથી રાપર પંથક વચ્ચે ધરતીકંપનો અનુભવ થયો હતો.

         ભચાઉ પાસે ૧.૧ અને ૧.૫ ના તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જ્યારે ફતેગઢ  પાસે ૨ અને  દુધઈ પાસે ૧.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

(1:31 pm IST)