Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જામનગર-હાપા યાર્ડમાં ૧ર૮૭ ગુણી ઘઉંની આવક

જામનગર તા.૧પઃ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હાપા ખાતે આજે ઘઉંની ૧ર૮૭ ગુણીની આવક થઇ હતી.

ઘઉંના એક મણના ભાવ રૂ.૩૪૦ થી ૪૩પ બોલાયા હતા.

આજે હરરાજીમાં પ૦ ખેડુતોને બોલાવાયા હતા. જેમાં ૪૦ ખેડૂતો હાજર રહ્યા હતા. કાલે ચણાની હરરાજી કરાશે.

(1:06 pm IST)