Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાવનગર : કોંગ્રેસ દ્વારા ફૂડપેકેટ વિતરણચેક પોસ્ટ ઉપર કોરાના યૌદ્ધાઓનું સન્માન

 ભાવનગર : ટોપ થ્રી સર્કલ વિશ્વકર્મા વાડી (લુહાર જ્ઞાતિની વાડી)માં રહેતા પરપ્રાંતીય લોકોને નાસ્તો તેમજ ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. આ ફ્રુટ વિતરણમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, કોંગ્રેસ અગ્રણી ભરતભાઇ બુધેલીયા, પ્રદેશ આગેવાન લાલભા ગોહિલ, કમલેશભાઇ ચંદાણી, જયેશ ભટ્ટ, ભાવેશભાઇ મકવાણા, ગોહિલ મહેન્દ્રસિંહ મહાદેવ પાન, વિક્રમભાઇ બોરીચા, અર્શિત સોનાણી તથા કોંગ્રેસ કાર્યકરો તેમજ સિંધી સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:48 am IST)