Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉપલેટામાં કોરોનાનો પગપેસારો: પ્રથમ કેસ નોંધાયો

મનદીપમિલ વિસ્તારમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ: ઉપલેટાનાં મનદીપમીલ વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય અજય દેત્રોજાનો  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરને જીલ્લાના કુલ દર્દી 79 થયા છે

(10:38 pm IST)