Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોરબીના લાલપરી નજીક ટ્રક અડેફેટે બાઇકસવાર પરપ્રાંતીય રૂપમ પાંડેનું મોત

 

મોરબીના લાલપર નજીક ગત રાત્રીના સમયે સર્જાયેલા અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું મોત થયું છે 

  અંગેની વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રહેતા રૂપમ રાધાકૃષ્ણ પાંડે (ઊવ. ૩૦) નામનો યુવાન ગત રાત્રીના લાલપર નજીક બાઈક લઈને જતો હોય ત્યારે તેનું બાઈક ટ્રક પાછળ અથડાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(10:13 pm IST)