Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

લીંબડીનાં જાંબુ અને મોટી મેલડીમાં જુગાર રમતા ઝડપાયા

વઢવાણ, તા.૧૫: લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. અમીનાબેન ગોરી, હે.કો. મહેન્દ્રસિંહ, ચંદુભાઈ, વાલજીભાઈ, હિતેશભાઈ, હસુભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા 'લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં જુગાર રમતા 'આરોપીઓ (૧) ગુલાબભાઈ હુસેનભાઇ સંદ્યરીયાત જાતે મુસલમાન રહે. જાંબુ તા. લીંબડી જી. સુરેન્દ્રનગર તથા (૨) હનીફભાઇ મહંમદભાઇ દાયમાંને રોકડ રકમ રૂ. ૧૦,૧૬૫/-, મોબાઈલ નંગ ૩ તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૭,૦૩૫/- ના મુદ્દામાલ સાથે પકર્ડીં પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ રેઇડ દરમિયાન આરોપી ફરૂકભાઈ કાળુભાઈ જીવાણી જાતે મુસલમાન રહે. જાંબુ તા. લીંબડી નાસી ગયેલ હતો. પકડાયેલ તથા નાસી ગયેલ તમામ આરોપીઓ વિરુદ્ઘ પાણશીણા પોલીસ સ્ટેશનના હે.કો. હસમુખભાઈ પરમારએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.....ં

જયારે 'બીજા એક બનાવમાં' લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ર્ંબામણબોર પોલીસ સ્ટેશનર્નાં પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. વલ્લભભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ, દ્યુસાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ર્ંચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (૧) જીગ્નેશભાઈ મોહનભાઈ ડાભી કોળી ઉવ. ૨૫ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૨) કાનજીભાઈ નાથાભાઈ મેદ્યાણી જાતે કોળી ઉવ. ૨૫ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૩) વિપુલભાઈ વિરજીભાઈ મેદ્યાણી જાતે કોળી ઉવ. ૨૧ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૪) કાળુભાઈ માવજીભાઈ જાદવ જાતે કોળી ઉવ. ૩૮ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા (૫) દ્યનશ્યામભાઈ વાલજીભાઈ વાઢેર જાતે કોળી ઉવ. ૨૩ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૮,૧૩૦/- તથા મોટર સાયકલ નંગ ૦૨ રૂ. ૩૫,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૪૩,૧૩૦/- ના મુદ્દામાલ સાથે પકર્ડીં પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ઘ બામણબોર પોલીસ સ્ટેશનના હે.કો. વલ્લભભાઈ હીરાભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.....(૨૨.૧૦)

(12:37 pm IST)