Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

જામનગરમાં જળબચાવ માટે બાઇક રેલી

જામનગરઃ અહીંયા લોકોને જળસંચય તરફ જાગૃત કરવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજાની ઉપસ્થિતિમાં જળબચાવ માટેની જાગૃતિને વધુ મજબુત પ્રસરાવવાના આશય સાથે યોજાયેલ બાઇક રેલીમાં જોડાયેલા ભાજપ અગ્રણીઓ કાર્યકરો દર્શાય છે.(તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:05 pm IST)