Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કચ્છના ગાંધીધામમાં આવકવેરા વિભાગની તપાસ :શિવ ટાયર સહિત ચાર સ્થળોએ સર્વે ચાલુ

કચ્છના ગાંધીધામમાં ઇન્કમટેક્ષ વિભાગે સર્વે હાથ ધર્યો છે ગાંધીધામના અલગ અલગ 4 સ્થળોએ ઇન્કમટેક્ષ વિભાગે તપાસ  હાથ ઘરી હતી. શિવ ટાયર્સ સહિત 4 સ્થળો પર તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અને રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગે દરોડા કરીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે 
    
ગાંધીધામના 4 સ્થળો પર IT વિભાગ ખાબકતા કરચોરી અને બેનામી સંપત્તિ ધરાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો

(1:21 am IST)