-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 15th March 2018
ઉનામાં દલિત સમાજના ખેડૂતો દ્વારા ચાલતુ ઉપવાસ આંદોલન સમેટાયું: તંત્રની ખાતરી બાદ ઉપવાસીઓના પારણાં
ઉનાઃ અહીં અઠવાડિયાથી ચાલતા દલિત સમાજના ખેડૂતોનું ઉપવાસ આંદોલન સમેટાઇ ગયું છે તંત્રની ખાતરી બાદ ઉપવાસીઓએ પારણા કરી લીધા હતા તાલુકાના મોઠા સહિત ગામમાં ખેડૂતોને સાંથણીની જમીનનો કબ્જો આપવા પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ થયું હતું.
(8:07 pm IST)