Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

પ્રતાપ દુધાતના સસ્‍પેન્‍ડના વિરોધમાં સાવરકુંડલામાં રેલી-આવેદન

સાવરકુંડલાઃ અમરેલીના ધારાસભ્ય પ્રતાપ દુધાતને સસ્‍પેન્ડ કરવાના મામલે તેમના સમર્થનમાં સાવરકુંડલામાં કોંગ્રેસીઓની રેલી નીકળી હતી. કોંગી કાર્યકરોઅે ખેડૂત વિરોધી ભાજપના નારા લગાવીને મામલતદારને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્‍ય દુધાતનું સસ્‍પેન્‍સન રદ્દ કરવાની માંગણી કરાઇ છે.

(4:58 pm IST)