Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અમરીશ ડેરને સસ્‍પેન્‍ડ કરાતા તળાજામાં ચક્કાજામ

ભાવનગરઃ ભાવનગરના તળાજા ખાતે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિધાનસભાના બનાવને પગલે રોષ વ્‍યક્ત કર્યો હતો. અમરીશ ડેરને સસ્‍પેન્ડ કરવાના પગલે ચક્કાજામ બાદ આવેદન પાઠવ્યું હતું. જો કે બાદમાં પોલીસે રસ્‍તો ખુલ્લો કરાવ્યો હતો.

(4:57 pm IST)