-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 15th March 2018
કેશોદ કોંગ્રેસ યુથ, મહિલા કોંગ્રેસ તેમજ NSUI દ્વારા ધારાસભ્યના કાર્યાલયે ઘેરાવ
કેશોદઃ તાજેતરમાં વિધાનસભાની અંદર ભાજપના ધારાસભ્ય દ્વારા જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું તેની સજા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઇ અને પ્રતાપભાઇને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવેલ તેના વિરોધમાં કેશોદ યુથ કોંગ્રેસ દ્વારા કેશોદના ધારાસભ્યના કાર્યાલયે ઘેરાવ કરવામાં આવેલ. જેમાં કેશોદ યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ NSUIના તમામ મિત્રોઅે ધારાસભ્યના કાર્યાલયમાં ઘેરાવ કર્યો હતો.
(4:56 pm IST)