Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કચ્છમાં પાંચ કોપી કેસ

ભુજ તા. ૧પ :.. ધોરણ ૧૦ ની પરીક્ષામાં કચ્છમાં વિજ્ઞાનની પરીક્ષા દરમ્યાન પાંચ કોપી કેસ ઝડપાયા છે.જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનાં જણાવ્યાનુસાર રતનલાલ (અંજાર) માં ૧, ભુજ સેન્ટ એન્ડ્રુઝ સ્કુલમાં ર, ગાંધીધામ શાળા નં. ૧ માં ર, એમ પાંચ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝપટે ચડી ગયા હતાં.

તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરાશે.

(11:23 am IST)