Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભુજમાં હીટ એન્ડ રનઃ સીકયુરીટીની નોકરી પૂરી કરી ને બાઇક ઉપર ઘરે જતાં નિવૃત પોલીસ કર્મીનું વાહન હડફેટે મોત

ભુજ તા. ૧પ :.. નિવૃત પોલીસ કર્મચારી અને અત્યારે સરકારી એન્જી. કોલેજમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં ૬૩ વર્ષીય પ્રવિણસિંહ દાનુભા પરમારને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ અંગે મૃતકનાં પુત્રએ પોલીસ ફરીયાદ નોંધવી છે, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

(11:22 am IST)