Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખંભાળીયા પાલિકા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો જાહેર

વોર્ડ નં.૧માં એક ઉમેદવાર ન મળતા કોંગ્રેસે ૪ના બદલે ૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ : દેવભુમી દ્વારકા જિલ્‍લામાં મહત્‍વની ગણાતી ખંભાળીયા નગરપાલીકા પાસે  કોંગ્રેસ ભાજપ દ્વારા વોર્ડ સાતેયમાં ઉમેદવારોની પસંદગી માટે છેવટની ઘડી સુધી ખેંચતાણ હોવાથી અમુક વોર્ડમાં કરી હતી. અને છેલ્લે ફાયનલ યાદી જાહેર કરીને ફોર્મ ભરવાના છેલ્લે દિવસે છેલ્લીઘડીએ બે ફોર્મ વોર્ડ૧ અને પાંચમાં ભાજપે ભર્યા હતા તો કોંગ્રેસને વોર્ડ ૧માં ચાર બેઠકો માટે એક ઉમેદવારના મળતા ત્રણ જ ઉતાર્યાછે.

ખંભાળીયા પાલીકામાં વોર્ડ ૧માં કોંગ્રેસમાંથી લાખીબેન આલાભાઇ પતાલી,રીહાના યાસીન રૂંઝા તથા સતાર ઇબ્રાહીમ મતુ વોર્ડ રમાં કવિતાબેન કપીલભાઇ ત્રિવેદી, દક્ષાબેન સુમીતભાઇ મકવાણા નાગાજણ કાયાભાઇ જામ, અબ્‍બાસ અલારખા ધાવડી, વોર્ડ-૩માં કુસુમબેન મનસુખભાઇ ભટ્ટ, મધુબેન અભિહિત કરમુટ, દિનન વાલજી નકુમ તથા યાસીન કાસમ હાસમ ધાવડા, વોર્ડ ૪માં મીનાક્ષીબેન કેતન કટારીયા, રંજનબેન વસંતરાય જોશી, સુભાષચંદ્ર દ્વારકાદાસ પોપટ, કરમણ સાજણ વરમલ વોર્ડ પમાં નિર્મલાબેન કાંતિભાઇ નકુમ (પૂર્વ પાલીકા પ્રમુખ), કાાતિલાલ દેવશીભાઇ નકુમ (પુર્વ પાલીકા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ) છાયાબેન ર૧મીતભાઇ કુવા, સુનીલભાઇ મગનલાલ બોડા વોર્ડ ૬માં દમયંતીબેન કાંતિલાલ ઔધ્‍યા, રંજનબા વિજયસિંહ સોઠા, વનીતાબેન દીપકભાઇ વારંગીયા તથા કેયુર હસમુખભાઇ દતાણી તથા વોર્ડ નં.૭માં દમયંતીબેન કાંતિલાલ ઓધ્‍ય, સવાનાબેન ગફારભાઇ દીપકભાઇ કાંતીલાલ પાબારી તથા દીપેના નારણદાસ કાનાવીએ ફોર્મ હતા. છ.ે

ખંભાળીયા શહેરમાં લાંબા સયમથી ચર્ચા વિચારણા પછી ભાજપના ર૮ બેઠકો માટે ફોર્મ ભરી દેવાયા છે. જેમાં વોર્ડ ૧માં હેતલબેન ધવલભાઇ નકુમ, ઇમ્‍તીયાઝખાન મોમદખાન લોદીન, મહમદ હનીફ અબુ ભોકલ, મીનાબા રવિરાજસિંહ જાડેજા, વોર્ડ રમાં રસીલાબેન કારૂભાઇ માવદીયા, અમૃતબેન શંકરલાલ ઠાકર, વિષ્‍ણુભાઇ ગોપાલભાઇ પતાલી, અહજલ ઇશાવોર્ડ ૩માં મુકતાબેન કિશોરભાઇ નકુમ, હંસાબા ભીખુભા જેઠવા, દીપેશભાઇ પરસોતમભાઇ ગોકાણી, હરેશભાઇ મોહનભાઇ ભટ્ટ, વોર્ડ પમાં ભાવનાબેન જીજ્ઞેશભાઇ પરમાર, કોમલબેન અમિતભાઇ દતાણી, મહેશભાઇ શશીકાંત રાડીયા, દિલીપભાઇ મનસુખલાલ ઘઘડા, (પૂર્વ ભાજપ શહેર પ્રમુખ), વોર્ડ ૬માં સોનલબેન નાથુભાઇ વાનરિયા, રચનાબેન મોહિતભાઇ મોટાણી, મહેશભાઇ રવજીભાઇ ઘોરીયા, વિજય નટવરભાઇ કણઝારીયા, વોર્ડ ૭માં રશ્‍મીબેન જયેશભાઇ ગોકાણી, હિનાબેન હિતેશભાઇ આચાર્ય, હિતેશભાઇ દ્વારકાદાસ ગોકાણી તથા જગુભાઇ રાયચુરા (રમેશ સુંદરજી રાયચુરાા ના ફોર્મ ભરાયા છ.ે

પાલિકાની ર૮ બેઠકો માટે આમ આદમી પાર્ટીએ ૧૭ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં યાકુબબાપુ હારૂનભાઇ ખમી, હસીનાબેન, રોનાનબેન, રેશમાબેન, સાપટા, કાના વાલા, દાઉદભાઇ શેખ, દિલીપસિંહ જાડેજા, નુરનીબેન ભગડ, કિશોરભાઇ માણેક, ભાનુબેન, રાજયગુરૂ, સવિતાબેન, સંગીતાબેન મોદી, નીઝામ શેખ તથા મહેના રાઠોડ તથા ભીખુભાઇનો સમાવેશ થાય છે.

(1:34 pm IST)