Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એલઆરડી મુદ્દે બંધારણ અધિકાર સુરેન્દ્રનગર જીલ્લાના ૨ ધારાસભ્યોની હાજરી

વઢવાણ તા.૧૫: એલઆરડી મુદ્દે બંધારણ અધિકાર આંદોલનમાં મહિલાઓના ૬૬મા ઉપવાસ દિવસે સમર્થનમાં ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, ઋત્વિકભાઇ મકવાણા, ચ઼દનજી ઠાકોર તથા જી. પંચા.સુ.નગરના ઉપપ્રમુખ કાંતિભાઇ ટમાલિયા, જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખશ્રી હિંમતભાઇ ડાભી, જિલ્લા માયનોરીટી પ્રમુખ સુલેમાન કુરેશી, વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ખેડૂત અગ્રણી  રવજીભાઇ રોજાસરા કાર્યકરો સાથે હાજર રહ્યા હતા.

(11:38 am IST)