Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સુરેન્દ્રનગરમાં

સુરેન્દ્ર્રનગરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ જામ્યો છે.સુરેન્દરનગર જિલ્લા માં હાલ નગર પાલિકા ની ચૂંટણીમાંઙ્ગ બને પક્ષો પોતપોતાની મહેનત કરી રહા છે. ત્યારે સુરેન્દ્રનગરએ છેલ્લા કેટલાક વર્ષથી ધૂળિયું ગામ ગણાવા લાગિયું છે. સુરેન્દ્રનગરના હાલમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યું છે ત્યારે હાલમાં પરિવર્તનનો દોર સુરેન્દ્રનગરની જનતામાં થનગની રહ્યો છે ત્યારે કોંગ્રેસનાઙ્ગનેતાઙ્ગપરેશઙ્ગધાનાણીએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી. અને શહેરના આંબેડકર ચોકથી લઇ ને તમામ કોંગ્રસના કાર્યાલયોની મુલાકાત કરી હતી. અને સુરેન્દરનગરની નગરપાલિકા કોંગ્રેસની બને તેવા હાલ તમામઙ્ગ કોંગ્રેસનાઙ્ગ કાર્યકરો મહેનતઙ્ગકરીઙ્ગરહ્યા છેઙ્ગઅનેઙ્ગમતદારોનોઙ્ગ કોંગ્રેસ તરફી જોગ બનવા હાલ મોહનભાઈ પટેલ અને તમામ કોંગ્રેસના કાર્યકરો દિન રાત એક કરી રહ્યા છે. તમામ ઉમેદવાર સાથે પરેશ ધાનાણી મળ્યાઙ્ગહતા અને ચર્ચા વિચારણા અને જનતાની વચ્ચે પરેશ ધાનાણી જઇને કોંગ્રેસ નો પ્રચાર કર્યો હતો અને ખુબજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના કોંગ્રેસના તમામ ઉમેદવારો જોડાયા હતા અને મોટી સંખ્યા માં લોકો એ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવકાર મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં રોડ શો માં જોડાયા હતા.

(12:47 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST