Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

તળાજાના શખ્સની મોબાઇલની લૂંટ અંગે ધરપકડ

ભાવનગરઃ  એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા ટાઉન વિસ્તાનરમાં વણશોધાયેલ ચોરી તથા લુંટનાનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ચોરી તથા લુંટનાનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન તળાજા પાલીતાણા ચોકડી પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને જોઇ ભાગવા જતા અકરમભાઇ મહેબુબભાઇ  ઓસમાનભાઇ બાવનકા/કસાય ઉવ. ૨૩ રહે. તળાજા વાવ ચોક ઓડ વાડો  અંગ જડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખીસ્સા માંથી એક એમ.આઇ. કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા .રૂ. ૧૦,૦૦૦/- નો ચોરી અગળ છળકપટથી મેળવેલાનું જણાય આવતા સી.આર.પી.૧૦૨ મુજબ  પુછપરછ કરતા એક વર્ષ પ્હેલા તપ્ળાજા ગાંદ્યી ચોક પાસેથી બે સ્ત્રી જતી હતી તેના હાથ માંથી મોબાઇલ ફોનની લુંટ કરી નાસી ગયેલ જે બાબતે ફ.૧૪૭/૧૯ ઇપીકો કલમ ૩૯૨,વિગેરેઙ્ગ મુજબનો ગુન્હાઓ રજી થયેલ હોય જેથી મજકુર આરોપીને તળતજાઙ્ગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં.આમ અનડીટેકટ લુંટના આરોપીઓને ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

(12:09 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST