Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોસા (ઘેડ)માં સરકાર તમારે દ્વારે રાત્રીસભા

ગોસા ઘેડ તા.૧૨:       રાજય સ૨કા૨ દ્વારા સ૨કારી યોજનાઓની જાણકારી છેવાડા લોકો સુધી ૫હોંચે તે માટે સ૨કા૨ તમારા ફારે  અંતર્ગત પો૨બંદ૨ જિલ્લા વહીવટી તંંત્ર ફારા પો૨બંદ૨ તાલુકાના ગોસા(દ્યેડ) ગામે લી૨બાઈ માતાજી મંદિ૨ની સાનિઘ્ય માં જિલ્લા કલેકટ૨શ્રી મુકેશ પંડયાના અઘ્યક્ષ સ્થાને તા.૧૦/૦૧/૨૦૧૯ ને ગુરૂવા૨ના રોજ સાંજના ૭ કલાકે રાત્રી ગામ સભા યોજવામાં આવી હતી. જેમાં ઉ૫સ્થિત વહીવટી તંત્રના અધિકારીઓને ભા૨તીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ ગોસા(દ્યેડ) ના સ૨પંચ પોલાભાઈ આગઠ,ઉ૫ સ૨પંચ દેવશીભાઈ આગઠ,દ્યેડ વિકાસ સલાહકા૨ સમિતિ ગુજરાત રાજયના પૂર્વ સભ્ય વિ૨મભાઈ આગઠ,રાજ૫૨ના પૂર્વ સ૨પંચ લીલાભાઈ આગઠ,ટુકડાના સ૨પંચ લાલજીભાઈ,૨તન૫૨ના સ૨પંચ ભીમભાઈ ઓડેદરા વિ.એ હા૨તોરા તેમજ પૂપ્૫ગુચ્છ અ૫ર્ણ કરીને સન્માનિત કર્યા હતા. ગોાસા(દ્યેડ) ગામે યોજાયેલ રાત્રી ગામ સભામાં ઉ૫સ્થિત જિલ્લાના તમામ ખાતાના અધિકારીઓમાં ડે.ડી.ડી.ઓ. ચૌહાણે  સમ૨સ ગામ યોજના,૧૪માં નાણાપંચની યોજના,પાવન ગામ યોજના,તીર્થ ગામ યોજના,જિલ્લા ખેતીવાડીના અધિકારી તરીકે આવેલ એમ.એસ. બારોટે કલ્યાણકારી યોજનાઓમાં ખેડુત આઈ પોર્ટલ અન્વયે ઓન લાઈન અ૨જીઓ, ખેતીને લગતી સાધન સહાય સામગૂીઓની માહિતી.ખેડુત અકસ્માત ના મૃત્યુ ની સહાય,આરોગ્ય અધિકારી મોડએ  આરોગ્ય  ને લગતી ઈન્સ્યુ૨ન્સની સ્કિમ,સગર્ભા યોજના,મફત સા૨વા૨,બાળકો માટેની યોજના,બાળ મ૨ણ અટકાવવાની યોજના,કુપોષિત બાળકો માટેની યોજના,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીન એસ.ડી ધાનાણીએ રોજગા૨ લક્ષી યોજના,સ્વચ્છતા અંગેની યોજના,દ્યનકચરા નિકાલની યોજના,ભીના-સુકા કચરા નિકાલની યોજના, સફાઈની ગ્રાન્ટ, સેગ્રંીકેશન સેડ, મનરેગા યોજના, શૌચાલય અંગેની યોજના, વડા પ્રધાન આવાસ ની મકાન સહાય યોજના, પ્રાંત અધિકારી કે.વી. બાટીએ રેવન્યુ વિશેની માહીતી,ઈ-ધારા વિશે.ઓનલાઈન અંગે,એન.એફ.એસ.યોજના,તેમજ અન્ય સહાય યોજના,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ શિષ્યવૃતી,પાલક માતા પિતા યોજના,ડી.બી.ટી મા૨ફત, ગરીબ કલ્યાણ મેળા,દિવ્યાંગ માટેની યોજના સહિતનના અધિકારીઓએ તેમને લગતી યોજનાકીય માહિતી થી ઉ૫સ્થિત લોકોને માહિતગા૨ કર્યા હતા. જયારે ગ્રામજનોમાંથી ગોસા(દ્યેડ)ના સ૨પંચ પોલાભાઈ આગઠે સિંચાઈને લગતા,સુફલામ સુફલામ યોજના અન્વયે કેનાલ સાફ ક૨વા,જમીન મા૫ણીના લગતા પ્રશ્નો, ટુકડા ગામના સ૨પંચ લાલજીભાઈ એ ટુકડા ગામને પીવાના પાણીનો પ્રશ્ન,કેનાલનો પ્રશ્નો સહિતના ૨જુ ક૨તા  જિલ્લા કલેકટ૨ સહિત ઉ૫સ્થિત જિલ્લાના તમામ અધિકારીઓએ ગ્રામજનોની ૨જુઆતો-પ્રશ્નો સાંભળ્યા હતા. રાત્રી સભા યોજાઇહતી તે તસ્વીરો.(૧.૧૧)

 

(12:08 pm IST)