Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વિછીયાના સનાળીમાં કામે જવું ગમતું ન હોઇ રાહુલે કેરોસીન અને ઓઇલ પીધું!

રાજકોટ તા. ૧૫: વિછીયાના સનાળી ગામે રહેતાં રાહુલ રાણાભાઇ પરમાર (ઉ.૧૮) નામના યુવાનને કામે જવું ગમતું ન હોઇ કંટાળીને કેરોસીન અને ઓઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છ.ે તે બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને હીરા ઘસવાનું કામ કરે છે. એકાદ મહિનાથી કામમાં ધ્યાન આપતો ન હોઇ ઘરમાંથી બધા કામે જવાનું કહેતાં હોઇ કંટાળીને પગલું ભર્યુ હોવાનું જણાવાયું હતું. (૧૪.૧૬)

 

(11:56 am IST)