Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મોરબી- માળિયા બેઠક ઉપર કુલ 31 ઉમેદવારોએ ભર્યા ફોર્મ: જાણો સમગ્ર યાદી

મોરબી : 65 મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં અત્યાર સુધીમાં 31 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હવે આગામી 17મીએ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

(1) કાંતિલાલ અમૃતિયા – ભાજપ (4 ફોર્મ )
(2) લાખાભાઇ જારીયા – ભાજપ (ડમી)
(3) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ (3 ફોર્મ )
(4) રાજન જ્યંતિભાઈ પટેલ – કોંગ્રેસ (ડમી )
(5) પંકજભાઈ રાણસરીયા – આમ આદમી પાર્ટી
(6) વસંતભાઈ ગોરીયા – આમ આદમી પાર્ટી
(7) કાસમભાઈ સુમરા – બહુજન સમાજ પાર્ટી
(8) પરબતભાઇ આહીર – અપક્ષ
(9) અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા – અપક્ષ
(10) મેઘજીભાઈ રામજીભાઈ વડગાસીયા – અપક્ષ
(11) રાજ દેવાયતભાઈ ખાંભરા – અપક્ષ
(12) ગોપાલભાઈ દેવાભાઇ રાતડીયા – અપક્ષ
(13) નિરુપાબેન નટવરલાલ માધુ – અપક્ષ
(14) ફારૂકભાઈ અબ્દુલભાઇ જામ – અપક્ષ
(15) મહેશભાઈ ધનજીભાઈ જાદવ – અપક્ષ
(16) ગુલામહુસેનભાઈ હાસમભાઇ સુમરા – અપક્ષ
(17) ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા – અપક્ષ
(18) બળવંતભાઈ નથુભાઈ શેખવા – અપક્ષ
(19) અનિલભાઈ છગનભાઇ અંબાલીયા – અપક્ષ
(20) હસન અબુભાઈ મોવર – અપક્ષ
(21) સિરાજ અમીરઅલી પોપટિયા – અપક્ષ
(22) અકબરભાઈ હુસેનભાઇ જેડા – અપક્ષ
(23) આરીફ મહંમદહુસેન ઓરમ – અપક્ષ
(24) દાઉદશા રહેમાનશા શાહમદાર – અપક્ષ
(25) ગુલામહુશેન હનીફભાઇ મોવર – અપક્ષ
(26) વિવેક જયંતીલાલ મીરાણી – અપક્ષ
(27) હાજીભાઇ મામદભાઈ સુમરા – અપક્ષ
(28) ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા – અપક્ષ
(29) આરીફ અબ્દુલભાઇ સલોત – અપક્ષ
(30) અશ્વિનભાઈ ગોવિંદભાઇ ચાવડા – અપક્ષ
(31) ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા – અપક્ષ

(11:17 pm IST)