Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કાળવાનું પાણી શાપુર સુધી પહોંચ્યું :જૂનાગઢથી શાપુર જવાનો રોડ બંધ :રોડ પર એક ફૂટ પાણી

હાલમાં વરસાદ ધીમો પડતા પાણી ઓસરવા લાગ્યા : વાહન વ્યવહાર શરુ થવાની આશા

જૂનાગઢથી શાપુર જવાનો રોડ બંધ કરાયો છે. શાપુર ગામ પાસેના પુલ અને રોડ પર પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર 1 ફૂટ સુધી પાણી ભરાઈ જતા શાપુરનો સંપર્ક તૂટ્યો છે. જૂનાગઢ શહેરના કાળવાનું પાણી શાપુરમાં પહોંચ્યું છે.જોકે હાલમાં વરસાદ ધીમો પડતા પાણી ઓસરવા લાગ્યા : વાહન વ્યવહાર શરુ થવાની આશા છે

(1:48 pm IST)