Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમના 4 દરવાજા ત્રણ ફૂટ ખોલાયા : ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી

જેતપુર : સૌરાષ્ટ્રના સાગર સમાં ભાદર ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે પાણીની આવક વધતાં ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા.છે 

(8:55 pm IST)