Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત : વધુ ૪૫ પોઝિટિવ કેસ : કુલ કેસનો આંકડો 710 થયો

શહેરમાં 33 અને ગ્રામ્યમાં વધુ 12 નોંધાયા

ભાવનગર: આજે પણ ભાવનગરમાં કોરોના વિસ્ફોટ યથાવત રહ્યો છે આજે વધુ ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરના 33 અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે
આજના 45 પોઝિટિવ કેસ સાથે ભાવનગર જિલ્લાનું કોરોના પોઝિટિવ નો કુલ આંક વધીને 710 સુધી પહોંચી ગયો છેકોરોના થી ભાવનગર માં એકનું મોત પણ છે

(6:54 pm IST)