Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગરના પૂર્વ નગરસેવક રમેશ રોચિરામનું મૃત્યુ

જામનગર, તા. ૧૪ :  જામનગરના પૂર્વ નગર સેવક રમેશ રોચિરામનું જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ બોડી સોંપવાનો નિર્ણય લેવા આવ્યો છે.

પૂર્વ નગરસેવક રમેશભાઇ રોચિરામ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

(4:07 pm IST)