Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ :પટેલ કોલોનીના કોરોના પોઝિટિવ વૃદ્ધના યુવાન પુત્રને પણ કોરોના વળગ્યો : કુલ કેસ 34 થયા

જામનગર : જામનગરમાં આજે સાંજે વધુ એક કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે ગઈકાલે કોરોના પોઝિટિવ વૃદ્ધના પુત્રનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે

 આજે સવારના જે કુલ 31 સેમ્પલ લેવાયેલ તે પૈકી જામનગર શહેરનો એક કેસ પોઝીટીવ આવેલ છે.જે  આશરે 30 વર્ષની ઉંમર છે.તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બહારની છે 
 બીજીતરફ આજે સાંજ ના 65 સેમ્પલના પરીક્ષણ કરાયા હતા જે તમામના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવેલ છે

(10:13 pm IST)