Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મોવિયા સંતોષી મંદિર દ્વારા રાશન કીટઃ

ગોંડલઃ કોરોનાના સંકટમાં જરૂરિયાત મંદોને મોવિયા સ્થિત શ્રી સંતોષી માતાજી મંદિર પરિવાર દ્વારા જીવન જરૂરી રાસન કીટ તથા રોકડ સહાય આપવા માં આવેલ. મોવિયામાં રહેતા જરૂરિયાત મંદો તેમજ સાધુ સમાજના અનેક પરિવારોને આ કીટ મંદિરના મહંત શ્રી ચંદ્રેશબાપુ નિરંજની મીનાબેન નિરંજની દ્વારા અર્પણ કરવામાં આવી હતી.

(10:38 am IST)