Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગોંડલમાં શ્રમિકોને ઠંડા પીણાની બોટલનું વિતરણઃ

ગોંડલઃ બોલબાલા ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિજયભાઈ ભટ્ટ ની આગેવાની માં આ કાળઝાળ ગરમીમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મજુરી કરતાં મજુરો ને ૧૫૦૦ કોલ્ડ્રીંકની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાંઙ્ગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી કનકસિંહ જાડેજાના ઉપસ્થિત રહ્યા હતાં અને બોલબાલા ના સભ્યો શ્રી જીતેન્દ્રભાઈ દવે રમણિકભાઈ સાકરીયા જયસુખભાઈ પુરોહિત કેતનભાઈ ભટ્ટ કિશન પુરોહિત દેવ સખીયા દેવર્સ જોષી જૈનિષ સોલંકી સચિનભાઈ સોલંકી મનુઅદા તથા સિદ્ઘિવિનાયક ગણપતિ મંદિર ના યુવાનો વગેરે સભ્યો હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(10:36 am IST)