Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગરમાં મંત્રીઓ મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સમાં જોડાયાઃ

જામનગરઃ ગુજરાત રાજયની કેબીનેટ મંત્રીશ્રીઓની બેઠક ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિડીયોકોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા કલેકટર કચેરીના વિડીયોકોન્ફરન્સ હોલમાં કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કલેકટરશ્રી રવિશંકર ઉપસ્થિત રહી જામનગર જિલ્લાને લગત પ્રવર્તમાન પરિસ્થિતિની માહિતી પ્રદાન કરેલ હતી. તે પ્રસંગની તસ્વીર.

(10:34 am IST)