Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જૂનાગઢમાં લાયન્સ કલબ દ્વારા માસ્ક વિતરણ

જૂનાગઢઃ લાયન્સ કલબ જૂનાગઢ રૂદાર્ક્ષ  દ્વારા શ્રી તુલજા ભવાની લાયન્સ  હોસ્પિટલ ખાતે  ૧૦૦૦ ફ્રી  માસ્કનું વિતરણ કરવામાં આવેલ મેયર  ડેપ્યુટી મેયર કમિશનરશ્રી ડેપ્યુટી  કમિશનર તથા  સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન  અને મનપા ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ સાથે જુનાગઢ ની સેવાકીય સંસ્થા બરહમયુવા સંગઠન ના મેમ્બરો સાથે અન્ય  સેવાકીય સંસ્થા ના દોઢસો મેમ્બરોનું ફ્રી મેડિકલ ચેકઅપ કરી આપવામાં આવેલ.ડોકટર કુલદિપ પરમાર ,ડોકટર દેવેન્દ્ર દવે  જેનતિભાઈ તથા લાયન્સ કલબ જૂનાગઢ રૂદાર્ક્ષ ના તમામ મેમ્બર જહેમત ઉઠાવી હતી તેમ હોસ્પીટલ ઈનચાર્જ રૂપલ લખલાણી ની.યાદીમાં જણાવ્યું છે. (અહેવાલ- વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(10:28 am IST)