Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઇ

 સાવરકુંડલાઃ કોરોના વાયરસના કારણે વહીવટ તંત્ર દ્વારા કોય પ્રદુષણ ન ફેલાય તે માટેઙ્ગ કામગીરી કરવામાં આવી રહી છે.કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ વિપુલભાઇ ઉનાવા અને ચીફ ઓફિસના આદેશ મુજબ શહેરના મુખ્ય મુખ્ય હાર્દસમાં વિસ્તારો માં ગંદકી કચરો વિગેરે પ્રકારની કામગીરી કરવામાં આવેલ છે જેમાં નવલી નદી માં ગંદકી કચરો હટાવાનું કામગીરી કરવામાં આવી હતી તેમજ બીજા અન્ય વિસ્તારો માં પણ સફાઈની કામગિરી કરવામાં આવેલ છે અને અન્ય વિસ્તારો ચોખા ચાખટ કરી સુંદર કામગીરી કરવામાં આવેલ છે જે કામ ગિરી ખુબજ સારી અને સરાહનીય હોવાનું લોકોનું માનવું અને કહેવું છે.(૨૨.૧૪) (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી. સાવરકુંડલા)

(10:26 am IST)