Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

માળીયા હાટીનામાં નર્સ દિનની ઉજવણી

માળીયાહાટીનાઃ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં આંતરરાષ્‍ટ્રીય નર્સ દિનની ઉજવણી દરમ્‍યાન ડો. જે.વી.સમતા, ડો. સેમલા તથા સ્‍ટાફ બહેનોના હસ્‍તે દીપપ્રાગટય કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીર

(10:20 am IST)