Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગારીયાધારમાં ભાજપ સંગઠન દ્વારા હોમીયોપેથક દવા

 ગારીયાધાર ભાજપ સંગઠન દ્વારા હોમોઓપેથીક દવાના વિતરણ કરવામાં આવ્‍યું હતું.દરેક ઘર સુધી પહોંચડવા માટે ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્‍યું હતું. દવા વિતરણમાં કાર્યક્રમમાં ધારાસભ્‍ય કેશુભાઇ નાકરાણી, તાલુકા ભાજપા પ્રમુખ વિ.ડી.સોરઠીયા, શહેર પ્રમુખ નિલેષભાઇ રાઠોડ, અલ્‍પેશભાઇ વાઘેલા, કનુભાઇ ગોરસીયા, અને તુલસીભાઇ ભરોળીયા સહિતના કાર્યકરો જોડાયા હતા. દવા વિતરણ કરવામાં આવી તે તસ્‍વીર

(10:19 am IST)