Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હળવદમાં તળાવ ઊંડું કરવાની કામગારીનું નિરિક્ષણ કરતા પુરુષોતમ રૂપાલા

હળવદ, તા.૧૪: હળવદ નગરપાલિકા દ્વારા સાંમતસર તળાવ ખાતે સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કરતા માનનીય કેન્દ્રિય કૃષિ મંત્રી પુરસોત્તમ રૂપાલા તથા જિલ્લા કલેકટર માકડીયા, મોરબી જિલ્લા ભાજપ અગ્રણીઓ દ્યનશ્યામભાઈ ગોહિલ , તેમજ હળવદ ના અજય ભાઈ રાવલ , જયેશભાઈ પટેલ, રમેશ ભગત , બિપીન ભાઈ દવે તથા ગ્રામ્ય ભાજપ ના રજનીભાઇ સંદ્યાણી વિગેરે જવાબદાર હોદ્દેદારઓ હાજર રહ્યા સામતસરોવર ની મુલાકાત લઇને કામગીરી ને બિરદાવી હતી.(૨૩.૪)

(12:18 pm IST)