Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2નો કેસ:સુભાષનગરના યુવાન પોઝિટિવ :ખાનગી હોસ્પિટલમાં દાખલ

ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2 નો કેસ નોંધાયો  છે. શહેરના સુભાષનગરન  ના યુવાન નો પોઝિટિવ કેસ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

(8:46 pm IST)