Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ગોંડલના મોવીયામાં ૧ કરોડના ખર્ચે બનનાર સ્‍મશાન ભુમીમાં ગેસ ભઠ્ઠીનું ખાતમુહુર્ત

(અશોક પટેલ દ્વારા) મોવીયા, તા., ૧૪: મોવીયા ગામે એક કરોડના ખર્ચે સ્‍મશાન નવ નિર્મિત નિર્માણ કાર્યથી નવા રૂપરંગ સાથે આકાર લઇ રહયું છે. ત્‍યારે સ્‍મશાનમાં ગેસ આધારીત ભઠ્ઠીનું ખાત મુહુર્ત મુખ્‍ય દાતા દંપતી અમિતભાઇ ભાલોડી તથા શ્રીમતી રાધીકાબેન ભાલોડીના વરદ હસ્‍તે કરવામાં આવેલ હતું આ સાથે ભાલોડી સહપરિવાર પણ જોડાયો હતો.

(12:46 pm IST)