Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કોડીનાર કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉજવણી-ચિત્ર સ્પર્ધા

કોડીનાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત કન્યા શાળામાં ધો.૬ થી ૮ ની ૮૦ બાળાઓએ ભાગ લીધો હતો. ફોરેસ્ટ વિભાગના એસીએફ શ્રી રાણા, એશીયાબુક વર્લ્ડ રેકર્ડનાં ડાયરેકટર તથા સાસણગીરના કો.ઓર્ડીનેટર ભાવીનભાઇ, વન્યપ્રાણી વિભાગ સાસણ તરફથી નિમણુંક પામેલા જિલ્લા કો.ઓ. દિનેશભાઇ ગોસ્વામી, તાલુકા કો.ઓ. જિજ્ઞેશભાઇ , તાલુકાના પ્રાથમીક શિક્ષણાધીકારી શ્રી જાદવ આચાર્ય  રામસિંહભાઇ ડોડીયા તથા શાળાના તમામ શિક્ષક ભાઇ બહેનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ અશોક પાઠક-કોડીનાર)

(1:06 pm IST)