Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પોરબંદરમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ પત્ની દ્વારા ઝેર પીને આપઘાતનો પ્રયાસ

પોરબંદર, તા. ૧૪ : કુંભારવાડામાં રહેતા રેખાબેન વિજયભાઇ સુંડાવદરા (ઉ.વ.૩૦)ને પતિ વિજયભાઇ સાથે કોઇ કારણસર બોલાચાલી થતા પતિએ પત્નીને મહેણાટોણા મારીને માવતરે જવાનું કહેતા લાગી આવતા પત્નિ રેખાબેને ઝેર પી લેતા સારવાર માટે ખસેડાયેલ. પોલીસ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)