Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કોન બનેગા કરોડપતિમાં રાત્રે કચ્છના હસ્તકલાકાર પાબીબેન રબારી ચમકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧પ : કાલે તા. ૧પને શુક્રવારે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ‘‘કોન બનેગા કરોડપતિ’’ના ઍપીસોડમાં ‘‘કર્મવીર’’ શ્રૃંખલામા કચ્છના હસ્તકલાકાર પાબીબેન રબારી ચમકશે.

આજે રાત્રીના ૯-૩૦ વાગ્યે સોની ટીવી ઉપર કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે

તેઅો પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે.(

(5:46 pm IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST