Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરબીઃ લાયન્સ કલબના વાઇસ ગવર્નરને એવોર્ડ

મોરબી : વડોદરામાં યોજાયેલા લાયન્સ કલબ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના લાયન્સ કલબના વાઈસ ગવર્નરન ચંદ્રકાંતભાઈ દફતરીને ઉતમ સામાજિક કામગીરી કરવા બદલ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લાયન નરેશ અગ્રવાલ તરફથી ગોલ્ડ મેડલ 1st વાઇસ પ્રેસિડેન્ટ ગુડરૂનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં ડાયરેકટર અરુણા વસવાલ, જોહન, પ્રવીણ છાજડ, બરોડાના લાયન્સના ગવર્નર પરિમલ પટેલ તથા મોરી સંખ્યામાં લાયન્સના મેમ્બર ઉપસ્થિત રહીને ચંદ્રકાન્તભાઈની કામગીરીને બીરદાવી હતી. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(12:38 pm IST)